મિશન અને વિઝન | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
મિશન અને વિઝન | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

મિશન અને વિઝન

વર્ષ​-૨૦૧૮-૧૯માં આઉટ સોર્સિંગથી ગુજરાત વીદ્યાપીઠ અમદાવાદ પાસે રાજ્યના છ (૧. દાહોદ​, ૨. પાટણ​, ૩. પોરબંદર​, ૪. આણંદ​, ૫. નર્મદા, ૬. ન​વસારી) જિલ્લા સર્વસંગ્રહો ગુજરાતી ભાષામાં અને આર ૬ જિલ્લાના સર્વસંગ્રહો અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવ​વા માટેની પ્રક્રિયા ચાલુ છે.

વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉપરોકત દર્શાવેલ છ જિલ્લાઓના સર્વસંગ્રહો બાદ કરતા બાકી રહેતા ૧૭ જિલ્લાઓના સર્વસંગ્રહો અને ગુજરાત રાજય સર્વસંગ્રહ ભાગ-૧ અને ભાગ-૨ ગુજરાતી ભાષામાં તથા અંગ્રેજી ભાષામાં પ્રસિધ્‍ધ કરવાના બાકી રહેતા ૯ જિલ્લાઓના સર્વસંગ્રહો તૈયાર કરવાનું આયોજન છે. જેની યાદી નીચે મુજબ છે.

ક્રમ ગુજરાતી ભાષામાં પ્રસિધ્‍ધ કરવાના બાકી રહેતા  જિલ્લા સર્વસંગ્રહની યાદી સર્વસંગ્રહનું નામ ક્રમ અંગ્રેજી ભાષામાં પ્રસિધ્‍ધ કરવાના બાકી રહેતા સર્વસંગ્રહની યાદી જિલ્લા સર્વસંગ્રહનું નામ
ગાંધીનગર        વલસાડ
અમદાવાદ તાપી   
સાબરકાઠા         અરવલ્લી        
મહેસાણા ગીર સોમનાથ   
ખેડા     બોટાદ  
સુરેન્દ્રનગર        છોટા ઉદેપુર      
વડોદરા  મહિસાગર        
બનાસકાઠા        મોરબી
તાપી    દેવભૂમિ દ્વારકા
૧૦ અરવલ્લી          
૧૧ ગીર સોમનાથ     
૧૨ બોટાદ    
૧૩ મહિસાગાર         
૧૪ મોરબી    
૧૫ દેવભૂમિ દ્વારકા  
૧૬ કચ્છ  
૧૭ છોટા ઉદેપુર  
રાજય સર્વસંગ્રહ ભાગ-૧    
રાજય સર્વસંગ્રહ ભાગ-૨  
back to top