અંદાજપત્ર | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ
અંદાજપત્ર | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ

અંદાજપત્ર

નાણાંકીય જરૂરિયાતનું ૫ત્રક (rupee લાખમાં)

અ.નં સદર ર૦૧૬-૧૭નો હિસાબ ર૦૧૭-૧૮નો હિસાબ ર૦૧૭-૧૮ના સુધારેલા અંદાજો ર૦૧૮-૧૯નો હિસાબ
માંગણી  નં.૯૮૩૪પ૪ વસતી ગણતરી મોજણી અને આંકડા ૦ર-મોજણી અને આંકડા -૧૧૦ માહિતી ૦૧ જિલ્લા સર્વસંગ્રહ ૦.૦૦      ૩૦.૪પ ૩૦.૪પ ૪૦.૭૬  ૪૦.૭૬ ૦.૦૦ ૪૦.૭૬ ૪૦.૭૬ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
માંગણી ક્રમાંકઃ૯૮,મુખ્ય સદર-રર૦પ ગુજરાત સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રમાણપત્ર બોર્ડ, પેટા મુખ્ય સદર-૧૦ર, ગૌણ સદર-૦૩, પેટા સદર-૦૦, વિગતવાર  સદર-૧૬૦૦ પ્રકાશન ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ર૧૬.૦૦ ર૧૬.૦૦
અ.નં. સદર ૨૦૧૩-૧૪નો હિસાબ ૨૦૧૪-૧૫નો અંદાજ ૨૦૧૪-૧૫નો સુધારેલ અંદાજ ૨૦૧૫-૧૬નો અંદાજ
માંગણી નં. ૯૮ ૩૪૫૪ વસતી ગણતરી મોજણી અને આંકડા ૦૨-મોજણી અને આંકડા-૧૧૦- સર્વસંગ્રહ અને આંકડાકીય માહિતી-૦૧- જિલ્‍લા સર્વસંગ્રહ ૦.૦૦ ૪૪.૭૮ ૪૪.૭૮ ૦.૦૦ ૬૫.૬૯ ૬૫.૬૯ ૦.૦૦ ૩૦.૪૮ ૩૦.૪૮ ૦.૦૦ ૫૭.૩૩ ૫૭.૩૩
  કુલ ૦.૦૦ ૪૪.૭૮ ૪૪.૭૮ ૦.૦૦ ૬૫.૬૯ ૬૫.૬૯ ૦.૦૦ ૩૦.૪૮ ૩૦.૪૮ ૦.૦૦ ૫૭.૩૩ ૫૭.૩૩

નાણાંકીય જરૂરિયાતનું સ્‍પષ્‍ટીકરણ

૧.ગુજરાત રાજય સર્વસંગ્રહ કચેરીના મહેકમના પગાર ભથ્થં તેમજ વહીવટી ખર્ચ વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે માંગણી નં.૯૮૩૪પ૪ વસતી ગણતરી મોજણી અને આંકડા ૦ર-મોજણી અને આંકડા -૧૧૦ માહિતી ૦૧ જિલ્લા સર્વસંગ્રહનો ખર્ચ હેઠળ ઉધારવામાં આવેલ છે. જેની વિગત ઉપર દર્શાવેલ પત્રક મુજબ છે.

૨. ગુજરાત રાજય સર્વસંગ્રહ કચેરી (ગેઝેટિયર કોર ગૃપ) ને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૩૧/૦૮/૨૦૧૭ના ઠરાવથી તા.૦૧/૦૯/ર૦૧૭થી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના નિયંત્રણ હેઠળ મુકવામાં આવતા હિસાબની કામગીરી તેઓની કચેરીના હવાલે મૂકવામાં આવતાં રાજયના ગુજરાતી ભાષામાં તેમજ અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ કરવાના બાકી રહેતા જિલ્લા સર્વસંગ્રહો તૈયાર કરવા માટે વર્ષ ૨૦૧૮-૧૯ ની નવી બાબત તરીકે માંગણી ક્રમાંકઃ૯૮,મુખ્ય સદર-રર૦પ ગુજરાત સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રમાણપત્ર બોર્ડ, પેટા મુખ્ય સદર-૧૦ર, ગૌણ સદર-૦૩, પેટા સદર-૦૦, હેઠળ રૂા.૨૧૬/-લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૭/૨૦૦૬ના રોજ ગુજરાત રાજય સર્વસંગ્રહ ખાતામાં મંજૂર થયેલ જગ્યાઓનું પત્રક

અ.નં. જગ્યાઓનું  પગાર ધોરણ વર્ગ-૧ વર્ગ-૨ વર્ગ-૩ વર્ગ-૪ કુલ જગ્યા
૪૪૯૦૦-૧૪૨૪૦૦ ૦૩ ૦૩
૨૯૨૦૦-૯૨૩૦૦ ૦૨ ૦૨
૧૯૯૦૦-૬૩૨૦૦ ૦૧ ૦૧
૧૪૮૦૦-૪૭૧૦૦    ૦ર  ૦ર
            ૦૮
અ.નં. કુલપગાર વર્ગ-૧ વર્ગ-ર વર્ગ-૩ વર્ગ-૪ કુલ
૪૪૦૦-૭૪૪૦ - - - ૦૨ ૦૨
૫૨૦૦-૨૦૨૦૦ - - ૦૧ - ૦૧
૯૩૦૦-૩૪૮૦૦ - ૦૩ ૦૨ - ૦૫
૧૫૬૦૦-૩૯૧૦૦ - - - - -
૩૭૪૦૦-૬૭૦૦૦ - - - - -
  કુલ: - ૦૩ ૦૩ ૦૨ ૦૮
back to top